• 0
  • No Items available
x

Vedant Samiksha (વેદાન્ત-સમીક્ષા)


Categories: Essays , Religion
Book Type: epub
Book Size: 460.44 KB | ISBN(13): 3000000000034
Download Sample Preview Book From Mobile


વેદાન્ત મત પ્રત્યે જેને આત્યંતિક મોહ થયો હશે, તેને આ પુસ્તકથી દુ:ખ જ થશે. તેમની ક્ષમા માગું છું. અનિચ્છાએ પણ મારે આ સત્યને લોકો આગળ રાખવું પડ્યું છે. સૌને પોતપોતાના મત પ્રત્યે એક પ્રકારનો ગાઢ રાગ (મોહ) થઈ જતો હોય છે. આ રાગને પોષણ મળે તો સુખ થાય, અને શોષણ થતું દેખાય તો દુ:ખ થાય.


Hand-picked Items Recommended by Us