• 0
  • No Items available
x

Krushnakant KK (કૃષ્ણકાન્ત (કે.કે.))

Description

છ દાયકા જેટલી લાંબી ફિલ્મ કારકિર્દી ધરાવતા સુરતના કૃષ્ણકાંત ભૂખણવાળા (કેકે) હિંદી અને ગુજરાતી ફિલ્મઉદ્યોગના અનેક પ્રવાહોના સક્રિય પાત્ર અને સાક્ષી રહ્યા છે. ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે દીર્ઘ છતાં બેદાગ કારકિર્દી ધરાવતા કેકેસાહેબની અભિવ્યક્તિમાં તેમના વ્યક્તિત્વની શાલીનતા છલકાય છે. ’ગુઝરા હુઆ ઝમાના’ તેમણે લખેલું એકમાત્ર પુસ્તક છે.

સરનામું : ૪૦૧, દેવદર્શન એપાર્ટમેન્‍ટ, સીટીલાઈટ એરીયા, પારલે પોઈન્ટ, સુરત-395007 (R) 0261-2259309

Find Krushnakant-Kk EBooks and Books by Krushnakant-KK only on E-Shabda