• 0
  • No Items available
x

E-shabda on Mobile

E-Shabda strives to take maximum advantage of existing and emerging technologies to enable more and more Gujaratis to stay connected with their mother tongue. Having more than 500 Gujarati eBooks — that too having highest literary quality, authored by some stalwarts of our language, e-Shabda has already started a revolution for Gujarati literature.

Thousands of people have taken advantage of these Gujarati Unicode eBooks till date. These are generic eBooks which can be read in any Mobile App supporting EPUB file type. In addition, these eBooks can also be easily read on desktop using various eBook readers.

Taking the initiative to a step ahead, e-Shabda brings to you an all-in-one Mobile App, “E-Shabda Gujarati”, which has salient features like -

  • Seamless eBook reading in Gujarati Language
  • Gujarati Editor with Intutive Gujarati Keyboard
  • Access to Gujarati language on devices that don’t support Gujarati
  • Day to day free reading articles
  • Content-rich Free Gujarati eBooks
  • Serialized Books

To differentiate the “App Only” content from generic ones, we have used the term “Subscriptions” for eBooks that are meant to be read on e-Shabda Gujarati App. The rest of them are generic.

સાહિત્ય અને ટેક્નોલૉજીના સુભગ સમન્વય વડે ગુજરાતી ભાષાના પ્રેમીઓને પોતાની માતૃભાષાની વધુને વધુ નજીક લઈ જવા એ ઇ-શબ્દ નું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ગુજરાતી યુનિકોડ ફૉન્ટ વડે તૈયાર થયેલી ૫૦૦થી વધુ EPUB (Free-flow) ફોર્મેટની ઇ-બુક્સ હમણાં સુધી હજારો વાચકો સુધી પહોંચાડવાનું કાર્ય ઇ-શબ્દે પાર પડ્યું છે. વાચકોની સગવડમાટે આ ઇ-બુક્સ કોઈપણ મોબાઇલ, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાંના કોઈ પણ ઇ-બુક રીડરમાં ખૂલે અને વાંચી શકાય એવી સર્વસામાન્ય બનાવવામાં આવી છે.

આ જ વિચાર આગળ વધારતા, ઇ-શબ્દ લઈને આવ્યું છે અનેક ફીચર્સથી ભરેલી મોબાઈલ એપ્લીકેશન, ‘E-Shabda Gujarati’. આ મોબાઈલ એપ ઇ-શબ્દે બનાવેલી આકર્ષક યુનિકોડ ફૉન્ટસ વડે તૈયાર થયેલી ઇ-બુકસ વાંચવા ઉપરાંત, ગુજરાતી સપોર્ટ ન હોય તેવા ડિવાઇસમાં ગુજરાતી વાંચન, લેખન અને શેરીંગ માટે, નવતર વાંચનથી ભરપૂર બ્લોગ ‘આજનો ઇ-શબ્દ’ વાંચવા માટે, સમૃદ્ધ ગુજરાતી સાહિત્યની પસંદ કરેલી ઇ-બુક્સ ફ્રી રીડિંગ માટે, ધારાવાહિક પુસ્તકો સમયાંતરે વાંચવા માટે, વગેરે ઉપયોગમાં આવશે.

મોબાઈલ એપમાં જ વાંચી શકાય એવી ઇ-બુક્સને સર્વસામાન્ય ઇ-બુક્સથી જુદી પાડવા ઇ-શબ્દ પર ‘Subsciptions’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકો ખરીદતા તે આપની ‘E-Shabda Gujarati’ મોબાઈલ એપની લાઈબ્રેરીમાં આપમેળે આવી જશે.