• 0
  • No Items available
x

Tamilnaduni Yatra (તામિલનાડુની યાત્રા)


Categories: Travel
Book Type: epub
Book Size: 575.35 KB | ISBN(13): 3000000000084
Download Sample Preview Book From Mobile


તમિળો દ્રવિડ છે અને મહાન પ્રજા છે. ઐતિહાસિક પ્રજા છે. અહીં ચેર, ચૌલ, પાંડ્ય, નાયક વગેરે વંશોએ દૂર દૂર સુધી રાજ્ય કર્યું છે. શ્રીલંકા ઉપર પણ વર્ષો સુધી રાજ કર્યું છે. આ રાજા-મહારાજાઓએ જે મંદિરો બાંધ્યાં છે તે વિશ્વની ઉત્કૃષ્ટ કારીગરી છે. તેનું ગૌરવ લઈ શકે છે.


Hand-picked Items Recommended by Us