• 0
  • No Items available
x

Saurashtrano Madhapudo (સૌરાષ્ટ્રનો મધપૂડો)


Categories: Essays
Book Type: epub
Book Size: 555.41 KB | ISBN(13): 3000000000055
Download Sample Preview Book From Mobile


આ પુસ્તકનું નામ મેં ‘સૌરાષ્ટ્રનો મધપૂડો’ આપ્યું છે, કારણ કે આમાં મધ પણ છે અને ડંખ દેનારી માખીઓ પણ છે. બહારવટિયાના જીવનમાં બંને તત્ત્વો હોય છે. બહારવટિયા ચોર, ડાકુ, લુચ્ચા, લફંગા, ખંડણીખોર કે સોપારી લેનારા નથી હોતા. તે પોતાના ન્યાય માટે ઝઝૂમનારા માનવ—કદાચ મહામાનવ હોય છે. આ ભેદ આપણે સૌએ સમજવો જોઈએ.


Hand-picked Items Recommended by Us