• 0
  • No Items available
x

Sardarsaheb- Mari Najare (સરદારસાહેબઃ મારી નજરે)


Categories: Non Fiction , History
Book Type: epub
Book Size: 395.29 KB | ISBN(13): 3000000000018
Download Sample Preview Book From Mobile


મહાન ગુણો જન્મજાત હોય છે. તે મહેનત કરીને મેળવી શકાતા નથી. ગુણો અને દુર્ગુણોના સરવાળામાંથી સ્વભાવ બનતો હોય છે. મહાન ગુણોના ઘણા પ્રકાર હોય છે. કોઈને કયા પ્રકારના ગુણો મળ્યા છે તે મહત્ત્વની વસ્તુ છે. માનો કે કોઈ ઉદાર તો છે પણ સાહસી નથી, તો કોઈ સાહસી તો છે પણ દયાળુ નથી. બધા સદ્ગુણો એકસાથે એક જગ્યાએ ભેગા થવા અત્યંત દુર્લભ હોય છે. પણ જેનામાં વધુમાં વધુ સદ્ગુણો ભેગા થયા હોય તે વધુ ઉત્તમ મહાપુરુષ બનતો હોય છે.


Hand-picked Items Recommended by Us