• 0
  • No Items available
x

Santcharitro ane Chintan (સંતચરિત્રો અને ચિંતન)


Categories: Religion
Book Type: epub
Book Size: 603.55 KB | ISBN(13): 3000000000027
Download Sample Preview Book From Mobile


સંતોની વાણીમાં ઋષિઓનું આર્ષપણું હોય છે, કારણ કે તે અનુભવ-આધારિત હોય છે. તેમાં આચાર્યોનું પાંડિત્ય નથી હોતું. તેથી તે સરળ હોય છે. લોકભાષામાં હોય છે. જ્યારે શાસ્ત્રો છેવાડાની વ્યક્તિ સુધી પહોંચી શકતાં ન હતાં ત્યારે આ સંતોની વાણી છેક છેવાડા સુધી પહોંચતી હતી. ખરેખર તો છેવાડાના માણસને ધર્મજ્ઞાન સંતોની વાણીથી જ થયું કહેવાય.


Hand-picked Items Recommended by Us