• 0
  • No Items available
x

Pashchim Thaine Russia (પશ્ચિમ થઈને રશિયા)


Categories: Travel
Book Type: epub
Book Size: 956.66 KB | ISBN(13): 3000000000037
Download Sample Preview Book From Mobile


રશિયામાં હવે ખરી મુશ્કેલી શરૂ થઈ છે. જૂનું માળખું તો વિખેરી નંખાયું છે, પણ નવું માળખું બરાબર ગોઠવી શકાયું નથી. અત્યારે હવે વાણીસ્વાતંત્ર્ય તો આવ્યું છે, પણ નોકરી-ધંધાની સ્થિતિ બહુ સુધરી નથી. ચીન જેવું તેનું ઉત્પાદન નથી થયું એટલે રશિયાની ગરીબાઈ અને પછાતપણાનો પ્રશ્ન અકબંધ રહ્યો છે. હવે ફરીથી સામ્યવાદી થવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે. એ સિત્તેર વર્ષનો કાળો યુગ યાદ કરીને લોકો આજે પણ કાંપી ઊઠે છે. પણ નવો યુગ લાવવો ક્યાંથી? હજી બધું ગોઠવાઈ રહ્યું છે. જુઓ આવનારાં વર્ષોમાં શું થાય છે?


Hand-picked Items Recommended by Us