• 0
  • No Items available
x

Nadi Ferave Vahen (નદી ફેરવે વહેણ)


Publisher: Vijay Shah
Categories: Novel
Book Type: epub
Book Size: 293.18 KB | ISBN(13): 9789384604578


સંભવને પહેલી વખત સમજાયું કે તેણે શું ખોયું હતું. … એના જુઠાણાને ખાળતી અને તેને સુધારવા મથતી જીઆ હવે અલભ્ય હતી.તેને શીલા મમ્મી અને પોતાની જાત ઉપર ગુસ્સો આવતો હતો.. પણ ત્યારે તો સુપ્રીમસીનું ભૂત સવાર હતુ.. પત્ની સાથે સ્પર્ધા નહીં.. એક મેકને પૂરક બનવાનું હોય.. તે પાઠ આજે મોટી ઉંમરે શીખતા શીખતા રહી રહીને તેને પેલું ગીત પશ્ચાદભૂમાં સંભળાતુ હતુ…( ગુજરાત દર્પણ ન્યુ જર્સીમાં પ્રસિધ્ધ થયેલ ધારાવાહીક)


Hand-picked Items Recommended by Us