• 0
  • No Items available
x

Maru Kam E J Maru Jivan - Varsh 2008 (મારૂં કામ એ જ મારૂં જીવન : વર્ષ ૨૦૦૮)


Publisher: SEWA Academy
Categories: Women Empowerment
Book Type: pdf
Book Size: 33884.46 KB | ISBN(13): 1240000000026


૧૯૯૩માં સેવા અકાદમી તરફથી “માય લાઈફ માય વર્ક” શીર્ષક હેઠળ સંશોધન અહેવાલ બહાર પડ્યો, ત્યારે સેવાની સભ્ય સંખ્યા ૫૩,૫૭૦ હતી. જ્યારે ૨૦૦૫ની સેવાની સભ્ય સંખ્યા ૭,૯૬,૭૫૫ છે તેને આજે ૩૫ વર્ષ થયા છે. સેવાનું કામ આગેવાનોને તૈયાર કરવાનું છે. આપણા પ્રતિનિધિ / આગેવાનોનો શક્તિ વિકાસ કેટલો થયો છે, અને ક્યાં સુધી થયો છે, તેમજ સેવાની ચળવળને હાલની પેઢીમાં આગેવાનો ક્યાં સુધી આગળ લઈ ગયા છે, તે જાણવા આ અભ્યાસ કરવામાં આવ્યો છે. શહેરી સંગઠનનાં ૭૩૦ પ્રતિનિધિમાંથી સિસ્ટમેટીક રેન્ડમ સેમ્પ્લીંગ પદ્ધતિથી ૧૫૦ પ્રતિનિધિબહેનોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.


Hand-picked Items Recommended by Us