• 0
  • No Items available
x

Mara Anubhavo (મારા અનુભવો)


Categories: Essays
Book Type: epub
Book Size: 1114.25 KB | ISBN(13): 3000000000015
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંયે પકડી પકડીને છોડી દીધું છે. જ્યારે મને એમ સમજાય કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઈ રહ્યું છે એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે. પ્રાચીનતામાંથી પ્રેરણાનાં તત્ત્વો ગ્રહણ કરવાં જ જોઈએ, પણ પ્રાચીનપંથી ન થવું જોઈએ; થવું જોઈએ અર્વાચીનપંથી. આપણે વર્તમાનમાં જીવવું છે અને ભવિષ્યમાં વિસ્તરવું છે.


Hand-picked Items Recommended by Us