• 0
  • No Items available
x

Leh Laddakh Kargil Kashmir (લેહ, લદ્દાખ, કારગિલ, કાશ્મીર)


Categories: Essays , Travel
Book Type: epub
Book Size: 511.71 KB | ISBN(13): 3000000000005
Download Sample Preview Book From Mobile


શીખ ધર્મ સિવાય એક પણ ધર્મ કે સંપ્રદાય પ્રજાને યોદ્ધા થવાની પ્રેરણા આપતો નથી. યોદ્ધા વિનાની પ્રજા આપોઆપ નમાલી બની જતી હોય છે. તેનું ચિંતન પણ નમાલું થઈ જતું હોય છે. આપણો ખરો રોગ ચિંતનમાં છે. જ્યાં સુધી પ્રત્યેક ધર્મ, પોતાના અનુયાયીઓને યોદ્ધા થવાની પ્રેરણા આપતો નહિ થાય ત્યાં સુધી આ નમાલાપણું દૂર થવાનું નથી. માત્ર ભગતડાં જ નહિ, યોદ્ધાઓ પણ બનાવો તો જ રાષ્ટ્ર બળવાન બને.


Hand-picked Items Recommended by Us