• 0
  • No Items available
x

Himalayana Char Dham (હિમાલયનાં ચાર ધામ)


Categories: Religion , Travel
Book Type: epub
Book Size: 547.42 KB | ISBN(13): 3000000000023
Download Sample Preview Book From Mobile


હિમાલયનું સૌંદર્ય અપાર છે. તેની ઉત્તુંગતા અને ભવ્યતાનો પાર નથી. તે નિહાળવું અને તેના રચયિતા પરમેશ્વરને યાદ કરવા. ઈશ્વર મહાન છે. તેની કૃતિઓ પણ મહાન છે. ખરેખર તો દેવદર્શન કરતાં પણ હિમાલયદર્શન મહાન છે. પ્રત્યેક ક્ષણે તેનાં અલગ-અલગ શિખરોનાં દર્શન કરવાં. હજારો નદીઓ, ઝરણાં, વાદળો, બરફ, ભેખડો, શિખરો, હરિયાળી, ત્યાંનાં દેવ જેવાં માણસો આ બધું જોવું અને બોધપાઠ લેવો.


Hand-picked Items Recommended by Us