• 0
  • No Items available
x

Bhartruharina Be Shatako (ભર્તૃહરિનાં બે શતકો)


Categories: Essays , Religion
Book Type: epub
Book Size: 768.46 KB | ISBN(13): 3000000000012
Download Sample Preview Book From Mobile


રોડ ગમે તેટલો સારો હોય, નિયમો બધા સારા હોય તોપણ કોઈ કોઈ વાર અકસ્માત થઈ જ જવાનો, આવો અકસ્માત ભર્તૃહરિના જીવનમાં થયો. બધું હચમચી ગયું. કોઈ મર્યું નહિ પણ મરવા કરતાં પણ ભૂંડું થયું. પિંગળા જેવી મહારાણીએ રોડ છોડ્યો અને નિયમો તોડ્યા. તેનું આ પરિણામ હતું. આખું રાજ અને મોટું ઘર ઉજ્જડ થઈ ગયું. આપણે આ બોધપાઠ લેવાનો કે રોડની અને નિયમોની રક્ષા કરો તો સુખી થશો. પ્રસ્તુત પુસ્તક વાંચીને લોકોને આટલી સમજણ આવશે તોપણ ધન્યતા અનુભવાશે. સંસાર અસાર છે, એ ભર્તૃહરિ જેવો સંસાર મળ્યો હોય તો. પણ સંસાર સારરૂપ પણ છે, જો બન્નેએ રોડ અને નિયમો પકડી રાખ્યા હોય તો. હા, એ જરૂરી છે કે સમય સમય ઉપર રોડનું સમારકામ થતું રહે અને નિયમો સમયની સાથે ચાલતા હોય.


Hand-picked Items Recommended by Us