• 0
  • No Items available
x

Bhagavatnu Chintan (ભાગવતનું ચિંતન)


Categories: Essays
Book Type: epub
Book Size: 480.94 KB | ISBN(13): 3000000000058


શ્રીમદ્ ભાગવત આજે પણ સર્વાધિક લોકપ્રચલિત ગ્રંથ છે. પ્રતિ વર્ષ તેની હજારો સપ્તાહો થાય છે. કરોડો રૂપિયા તેવી સપ્તાહો પાછળ ખર્ચાય છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે કથાની સમાપ્તિ પછી પ્રજા વધુ બળવાન—શક્તિશાળી બની? વધુ એકતા થઈ? વધુ માનવતા તરફ વળી? વધુ ને વધુ આભડછેટ મુક્ત થઈ? આ પ્રશ્નોના જવાબ આપવાના છે. કથા અને સપ્તાહો માત્ર મનોરંજનનું માધ્યમ ન બની જાય.


Hand-picked Items Recommended by Us