• 0
  • No Items available
x

Aanya Mrunal (આન્યા મૃણાલ)


Publisher: Vijay Shah
Categories: Novel
Book Type: epub
Book Size: 754.55 KB | ISBN(13): 9789384604523


‘આન્યા મૃણાલ’ એક જ બેઠકે વાંચી શકાય એવી, એક વાર એમાં ખુંપ્યા પછી સરળતાથી ભાવ સૃષ્ટિમાંથી પાછા પગલા ના ભરાય એવી નવલકથા છે. જો પન્નાલાલ પટેલની “વળામણાં’ને લઘુનવલ કહી શકાતી હોય તો આ લઘુનવલ છે. આ નવલકથા બે લેખકો-સુશ્રી રાજુલ કૌશિક શાહ અને વિજય શાહ્નું સહિયારું સર્જન છે પણ એમાં બે લેખકોનું સહિયારા પણૂં – નહીં સાંધો કે નહીં રેણ એવું સંયોજીત થઈ ગયું છે કે શૈલીથી માંડીને ક્યાંય કશું જુદુ નથી પડતું એ માટે બંનેને અભિનંદન


Hand-picked Items Recommended by Us