• 0
  • No Items available
x

Krantikathao (ક્રાન્તિકથાઓ)


Categories: Fiction
Book Type: epub
Book Size: 802.2 KB | ISBN(13): 9789351750765
Download Sample Preview Book From Mobile


ક્રાન્તિકારીઓની સંખ્યા સેંકડો નહીં હજારોની છે. એ બધાનાં જીવનચરિત્રો તો આ પુસ્તકમાં સાંકળી શકાયાં નથી, પણ જે થોડાક નમૂનારૂપ ક્રાન્તિકારીઓનો અહીં ઉલ્લેખ થયો છે તેમાંથી પ્રેરણા લઈને આઝાદીના દીવાના એવા આ ક્રાન્તિવીરોની પૂરો દેશ પૂરેપૂરી નોંધ લે અને તેમને ગૌરવ આપે એ જ મારો હેતુ છે. આ દિશામાં મારું આ ચોથું પુસ્તક છે. પહેલાં મેં “શહીદોની ક્રાન્તિગાથા” લખી, પછી “ફાંસીના વરરાજાઓ” લખ્યું, પછી “કાલાપાની” લખ્યું અને હવે આ ચોથું “ક્રાન્તિકથાઓ” આપ સૌની આગળ મૂકતાં ધન્યતા અનુભવું છું.


Hand-picked Items Recommended by Us