• 0
  • No Items available
x

Bhartiya Darshano (ભારતીય દર્શનો)


Categories: Religion
Book Type: epub
Book Size: 722.35 KB | ISBN(13): 9789351750666
Download Sample Preview Book From Mobile


આ પુસ્તક એવા લોકોને સંતોષી નહિ શકે કે જેઓ અતિ જુનવાણી વિચારોના દાસ છે, અથવા જેઓ કોઈ પંથ કે મતના આંધળા અનુયાયી છે. તેમને તો કદાચ આમાં કાંટા દેખાશે. કદાચ મારા ઉપર એમનો ક્રોધ ભભૂકી ઊઠે એ પણ શક્ય છે. એવાઓને મારી કરબદ્ધ વિનંતી છે કે, “હું તમારો દુશ્મન નથી, મારા દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો – કદાચ તમે જે ચાહો છો તે જ હું કહી રહ્યો હોઈશ. તમારાં ક્રોધ અને નિંદા મારા માટે આશીર્વાદ બની જાય તેટલી સહનશક્તિ અને મૈત્રીભાવ હું કેળવી શકું તો બસ!”


Hand-picked Items Recommended by Us