• 0
  • No Items available
x

Budhdha Jatak Chintan 2 (બુદ્ધ-જાતક-ચિંતન: 2)


Categories: Religion
Book Type: epub
Book Size: 600.65 KB | ISBN(13): 3000000000059
Download Sample Preview Book From Mobile


લગભગ બધાં જાતકોમાં દોષનો ટોપલો સ્ત્રીઓ ઉપર ઢોળવામાં આવ્યો છે. પૂર્વજન્મની કથા અને તે સ્ત્રીએ કેટલી હાનિ કરી હતી તે વાત કરીને પ્રશ્નને શાંત કરવાનો પ્રયત્ન થયો છે. મને લાગે છે કે બધી ઘટનાઓમાં માત્ર સ્ત્રીઓ જ દોષી નથી હોતી, પુરુષો પણ દોષી હોય છે. પણ પુરુષપાત્ર ભિક્ષુઓનું—ત્યાગીઓનું હોવાથી તેની રક્ષા કરવાનું ધ્યેય રખાયું હોય છે, તેથી બધા દોષનો ટોપલો સ્ત્રી-પાત્ર ઉપર ઢોળવામાં આવતો હોય છે. ખરેખર તો આમાં ખરો દોષ થિયરીનો જ કહેવાય. સતત કામત્યાગી થવું સહજ નથી. જે અસહજ છે તેને સહજ માની લેવું તે જ થિયરી-દોષ કહેવાય. જ્યાં સુધી તેને મૂળમાંથી સુધારવામાં નહીં આવે ત્યાં સુધી આવાં જાતકો રચાતાં જ રહેવાનાં!


Hand-picked Items Recommended by Us