• 0
  • No Items available
x

Chanakyani Rajneeti (ચાણક્યની રાજનીતિ)


Categories: Essays
Book Type: epub
Book Size: 735.97 KB | ISBN(13): 3000000000054
Download Sample Preview Book From Mobile


ધાક બેસાડવી જરૂરી છે. શાસન ધાકથી ચાલતું હોય છે, માત્ર દંડથી નહિ. ધાક બેસાડવા શરૂશરૂમાં દંડનો કઠોર પ્રયોગ જરૂરી હોય છે. પણ પછી જરૂરી નથી રહેતો. ધાકથી જ ગુંડાગીરી જન્મતી નથી. જો ગુંડાઓની ધાકથી પ્રજા ફફડતી હોય તો શાસનની ધાકથી ગુંડા કેમ ન ફફડે? પણ શાસન જ નમાલું હોય કે પછી ગુંડાપ્રેમી હોય તો શું થાય? આવી બાબતોમાં ચાણક્ય સ્પષ્ટ છે. કાયદા-કાનૂન પ્રજાની રક્ષા માટે હોય છે. ગુંડાઓની રક્ષા માટે નહિ. માનવહક્કનો નિયમ પણ માનવતાની છડેઆમ રક્ષા માટે હોવો જોઈએ. માનવતાની હત્યા કરનારા ગુંડાઓ માટે માનવહક્ક કમિશન ન હોય! આવી જ રીતે શત્રુરાષ્ટ્રો પ્રત્યે પણ ચાણક્ય સ્પષ્ટ છે અને આજે પણ પ્રસ્તુત છે.


Hand-picked Items Recommended by Us