• 0
  • No Items available
x

Dakshin Africani Udati Mulakat (દક્ષિણ આફ્રિકાની ઉડતી મુલાકાત)


Categories: Travel
Book Type: epub
Book Size: 504.61 KB | ISBN(13): 3000000000045
Download Sample Preview Book From Mobile


સંસ્કૃતિના નામે ઘણીવાર વિકૃતિને પણ પોષણ અપાતું હોય છે. સ્ત્રીઓનાં મોઢાં ન જોવાં એ કઈ ભારતીય સંસ્કૃતિ છે? સંસ્કૃતિના નામે મોટા ભાગે સ્ત્રીઓ માટે જ કઠોર રૂઢિઓ સર્જવામાં આવી હોય છે. સમય પ્રમાણે તેમાં સુધારો થતો રહ્યો છે અને થતો રહેશે. હા, જીવનમૂલ્યોને સ્થાપનારી સંસ્કૃતિ સદા હિતાવહ રહેવાની. પણ તે વર્ણભેદવાળી કે લિંગભેદવાળી નહિ. સૌના માટે તે સમાન હિતકારી હોય તે જરૂરી છે.


Hand-picked Items Recommended by Us