• 0
  • No Items available
x

Mahabharatnu Chintan (મહાભારતનું ચિંતન)


Categories: Religion
Book Type: epub
Book Size: 814.85 KB | ISBN(13): 3000000000026
Download Sample Preview Book From Mobile


‘મહાભારત’માં ઢગલાબંધ કથાઓ છે. સીધેસીધી તો પાંડવ-કૌરવોની કથા છે, પણ વચ્ચેવચ્ચે આનુષંગિક કથાઓ ઘણી છે. તેમાં ‘રામાયણ’- ‘ભાગવત’ પણ છે. પણ મેં જાણી-કરીને આનુષંગિક કથાઓ છોડી દીધી છે, કલેવર ન વધી જાય તે માટે. મારો હેતુ કથાઓ સંભળાવવાનો નથી, પણ કથાઓના માધ્યમથી ચિંતન આપવાનો છે, તેથી હું મૂળ કથાને વળગી રહ્યો છું. બાકીની કથાઓને છોડી દીધી છે. મૂળ કથાને પણ મેં અત્યંત સંક્ષિપ્ત રૂપ આપ્યું છે, કારણ કે તે તો બધાં જાણે જ છે. પણ તે કથાને આધાર બનાવીને વર્તમાન પરિપ્રેક્ષ્યનું ચિંતન આપવાનો પ્રયત્ન કર્યો છે.


Hand-picked Items Recommended by Us