• 0
  • No Items available
x

Sikkh (Shikh) Dharmna Pakshma (સિક્ખ (શીખ) ધર્મના પક્ષમાં)


Categories: Religion , Non Fiction
Book Type: epub
Book Size: 530.44 KB | ISBN(13): 3000000000024
Download Sample Preview Book From Mobile


આ ગ્રંથ રચવાનો હેતુ હિન્દુ પ્રજાને બળવાન થવાની સાચી પ્રેરણા મળે. દુર્બળ કરનારા માર્ગોથી પ્રજા પાછી વળે એ જ છે. સત્ય એ કહેવાય જે સદા પ્રસ્તુત રહે. સીમિતકાલ પૂરતું જ જે પ્રસ્તુત હોય તે પૂરું સત્ય ન કહેવાય. ગુરુજી, તેમની વાણી અને તેમના આચારો આજે પણ પૂરેપૂરા પ્રસ્તુત છે. મારી દૃષ્ટિએ ઋષિઓ પણ આવા જ હતા. તેથી ઋષિમાર્ગ અને ખાલસા માર્ગ એકસમાન કહી શકાય. પ્રજા ફરીથી બેઠી થાય, મહાન પૌરુષી બને, બળવાન બને તો જ ભારતનું ભવ્ય ભવિષ્ય બની શકે.


Hand-picked Items Recommended by Us