• 0
  • No Items available
x

Safaltana Saat Rasta Tamara Balak Mate (સફળતાના સાત રસ્તા તમારા બાળક માટે)


Publisher: Cygnet
Categories: Education
Book Type: epub
Book Size: 315.67 KB | ISBN(13): 9789384604899
Download Sample Preview Book From Mobile


આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકની સફળતા માટે વાલીઓ માત્ર આતુર જ નહીં, ચિંતિત પણ રહેતા હોય છે. બાળકની સફળતા હાંસલ કરવા વાલીઓ શું કરી શકે તે અંગેના આધારભૂત વૈજ્ઞાનિક વિચારો, તથા સફળતા એટલે શું, અને સફળતા કઈ રીતે મળે તેને અંગે જુદા જુદા નિષ્ણાતોના મત આ પુસ્તકમાં છે. આ ઉપરાંત, ક્યાં સુધી સફળતા પાછળ દોડવું યોગ્ય છે તેની ચર્ચા પણ કરી છે.


Hand-picked Items Recommended by Us