• 0
  • No Items available
x

Plutarchni Virkathao (પ્લુટાર્કની વીરકથા)


Publisher: Navajivan Trust
Categories: Essays
Book Type: epub
Book Size: 3014.71 KB | ISBN(13): 8138211469002


પ્લુટાર્કની વીરકથાઓ (Plutarch’s Lives) મહાભારત કાળના યોદ્ધાઓની જેમ પ્રાચીન ગ્રીક અને રોમન યોદ્ધાઓના ન્યાય-અન્યાયના આક્રોશ, વીરતા અને ક્રૂર સંહારના કરુણતાભર્યા સંઘર્ષને પ્લુટાર્કની સમર્થ કલમ આ જીવનચરિત્રોમાં તાદૃશ્ય પ્રગટ કરી બતાવે છે. એમાં રોજિદાં અનુભવોની વાસ્તવિકતાને નિરૂપતા ભાવપૂર્ણ, અર્થપૂર્ણ, સાહજિક તો વળી ક્યારેક તુચ્છ જણાતા બનાવોની પ્લુટાર્કે કરેલી પસંદગી અને રજૂઆતમાં લેખકની વ્યક્તિચિત્ર-નિરૂપણ કલાની અદ્ભુત મૌલિકતા વાચકને ચક્તિ કરે છે. અને તેથી પ્લુટાર્કની આ કથાઓ ઇતિહાસની દસ્તાવેજી એવી નિષ્પ્રાણ રજૂઆતની યાંત્રિકતાથી સદંતર મુક્ત અને રસમય ઉત્કંથાને અનુરૂપ આહ્લાદક વાચન પૂરું પાડે છે. — ચિત્તરંજન વોરા


Hand-picked Items Recommended by Us