• 0
  • No Items available
x

Monghibenno Akhoot Khajano - Mobile Van ni Asarkarakta (મોંઘીબેનનો અખૂટ ખજાનો : મોબાઈલવેનની અસરકારકતા)


Publisher: SEWA Academy
Categories: Women Empowerment
Book Type: pdf
Book Size: 11452.8 KB | ISBN(13): 1240000000029


સેવા અકાદમીના સંશોધન વિભાગ દ્વારા ‘મોંઘીબેનનો અખૂટ ખજાનો’ (મોબાઈલવેનની અસરકારકતા) જાણવા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ અભ્યાસ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જ્યાં ‘મોંઘીબેનનો અખૂટ ખજાનો’ (મોબાઈલવેન) દ્વારા જુદા-જુદા કાર્યક્રમો બતાવવામાં આવે છે ત્યાં તકરવામાં આવ્યો છે. આ અભ્યાસ અમદાવાદ શહેરના ૧૫ (પંદર) વિસ્તારોમાં કરવામાં આવ્યો છે. ‘મોંઘીબેનનો અખૂટ ખજાનો’ (મોબાઈલવેન) ની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી જે કાર્યક્રમો પ્રસારિત થયા તે કાર્યક્રમોની અસર સેવાના શ્રમજીવી બહેનોમાં કેટલે અંશે ઉપયોગી કે લાભદાયી નીવડે છે તે આ અભ્યાસ મારફતે જાણવાનો પ્રયાસ કર્યો છે.


Hand-picked Items Recommended by Us