• 0
  • No Items available
x

Mira ni Jem Mane Maljo (મીરાંની જેમ મને મળજો...)


Publisher: Cygnet
Categories: Essays
Magazine Frequency:Perpetual
No of Chapters Released:2018
ISBN(13): 9898989898002


ભાગ્યેશ જહાનું નામ સાહિત્યરસિક ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. આ એમનો બીજો કાવ્યસંગ્રહ છે. આ પહેલાં એક કાવ્યસંગ્રહ પ્રગટ થઈ ચૂકેલો, જેનું નામ ‘પહાડ ઓગળતાં રહ્યાં’, એક બાજુ ગુજરાત સરકારની અધિકારીપદની જવાબદારીભરી નોકરી અને બીજી બાજુ કવિતા. નોકરીમાં હંમેશા સમયની ખેંચતાણ રહ્યા કરે. આવી વિકટ પરિસ્થિતિમાં કવિતાને નિકટ રાખવાનું કામ સહેલું નથી. કારણ કે એમ કહેવાય છે કે કવિતા એ મનનો રવિવાર છે. સમયના સતત ટ્રાફિક જામની વચ્ચેથી એમનું કાવ્યહરણ કોઈ પણ પ્રકારની ઈજા વિના છલાંગ મારતું કોઈને કોઈ રીતે પોતાનો રસ્તો શોધી લે છે.


Hand-picked Items Recommended by Us