• 0
  • No Items available
x

Le miserables Athava Daridra Narayana (લે મિઝરાબ્લ અથવા દરિદ્રનારાયણ)


Publisher: Navajivan Trust
Categories: Novel
Book Type: epub
Book Size: 1043.35 KB | ISBN(13): 9788172296902
Download Sample Preview Book From Mobile


વિક્ટર હ્યૂગોની શ્રેષ્ઠ કૃતિ ‘લે. મિઝેરાબ્લ’ની સ્વ. ગોપાળદાસ દ્વારા સંપાદિત પુસ્તકની પહેલી આવૃત્તિ 1964માં મણિભાઈ વાઘજીભાઈ પટેલે પ્રકાશિત કરી હતી. 1986માં આચાર્ય જે. બી. કૃપાલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી હતી. વિશ્વસાહિત્યની આ અજોડ નવલકથા પુન:પ્રકાશિત કરતાં નવજીવન આનંદ અનુભવે છે.


Hand-picked Items Recommended by Us