• 0
  • No Items available
x

Jyan Jyan Hase Ek Gujarati (જ્યાં જ્યાં હસે એક ગુજરાતી)


Categories: Essays , Humor
Book Type: epub
Book Size: 691.99 KB | ISBN(13): 9789384076160
Download Sample Preview Book From Mobile


આ પુસ્તક ગુજરાત અને ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને તેમની વિશિષ્ટતાઓનો ઓચ્છવ છે. તેમાં ગુજરાતીઓની ખાણીપીણી, રહેણીકરણી, ટેવોકુટેવો,ઇતિહાસ-વર્તમાન, ભાષા-સાહિત્ય, પ્રગતિ-અવળી ગતિ, નાગરિકો-નેતાઓ જેવા અનેક વિષયો પરની હાસ્ય-વ્યંગથી ભરપૂર અઢળક સામગ્રી ઠાંસી ઠાંસીને ભરેલી છે. ‘નિર્દોષ-નિર્દંશ’ પ્રકારના અહિંસક નિબંધથી માંડીને તમતમતા રાજકીય કટાક્ષ જેવા જુદા જુદા હાસ્યપ્રકારો પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે. ગુજરાત અને ગુજરાતીઓની ખાસિયતો અને મર્યાદાઓને, મિથ્યા ગૌરવ કે બિનજરૂરી કટુતા વિના, હસતાં-હસાવતાં આલેખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.


Hand-picked Items Recommended by Us