• 0
  • No Items available
x

Ek Sadhikani Jivanyatra (એક સાધિકાની જીવનયાત્રા)


Publisher: Navajivan Trust
Categories: Autobiography
Book Type: epub
Book Size: 1811.34 KB | ISBN(13): 9788172296865
Download Sample Preview Book From Mobile


સને 1925માં ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારસરણીથી ખેંચાઈને ભારતમાં આવીને ભારતની સેવામાં જીવન સમર્પિત કરનાર બ્રિટિશ નૌકાઅધિકારીનાં પુત્રી મૅડેલીન સ્લેડ જેમને આપણે મીરાંબહેનના નામથી ઓળખીએ છીએ તેમણે પોતાની આત્મકથા અંગ્રેજીમાં લખી છે…. આ ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ થવાથી ગાંધી સાહિત્યમાં એક કીમતી પુસ્તકનો ઉમેરો થાય છે એથી આનંદ અનુભવીએ છીએ. ગુજરાતી વાચકો એને આવકારશે એવી આશા છે.


Hand-picked Items Recommended by Us