• 0
  • No Items available
x

Chalo Angreji Shikhiye (ચાલો અંગ્રેજી શીખીએ)


Publisher: SEWA Academy
Book Type: pdf
Book Size: 15101.16 KB | ISBN(13): 1240000000028


એકવીસમી સદીમાં પ્રવેશની સાથે સાથે ભારત આજે માહિતી-ટેક્નોલોજીના ક્ષેત્રે જ્યારે હરણફાળ ભરી દુનિયા સાથે કદમ મિલાવી રહ્યું છે ત્યારે ‘સેવા’એ પણ આ યુગમાં કોમ્પ્યુટરની માંગને ધ્યાનમાં રાખતા અસંગઠિત વર્ગની બહેનોની કિશોરીઓ માટે કોમ્પુટર તાલીમનું આયોજન કર્યું, અને આ કામની જવાબદારી લીધી સેવા અકાદમીએ કે જે શ્રમજીવી કામદાર બહેનોની ‘સેવા’ યુનિવર્સિટી છે.


Hand-picked Items Recommended by Us