• 0
  • No Items available
x

Baraf Raste Badarinath (બરફરસ્તે બદરીનાથ)


Publisher: Navajivan Trust
Categories: Travel
Book Type: epub
Book Size: 1330.27 KB | ISBN(13): 9789789898117


બરફરસ્તે બદરીનાથ ( સાધનવિહોણી સાધુટોળીની જાત્રાનો વૃત્તાંત). "હિમાલય હિંદુનું મૂળવતન છે, ને ગંગા એને માનો ખોળો છે. એનાં ભેટદર્શનની ઝંખના એના હાડમાં પડી છે. આપણા દેશના પ્રાંતેપ્રાંતમાં વસતો હિંદુ કાળકાળાંતરથી કાશી, હરદ્વાર, હિમાલયની જાત્રાને જિંદગીનો શ્રેષ્ઠ પુરુષાર્થ ગણતો આવ્યો છે. ... આધુનિકો એપ્રોચમાં પણ વિજ્ઞાનપરાયણતા કરતાં હુમલા, ચડાઈ, વિજય ઇ૰નાં પ્રલોભનો છે જ, પણ હિમાલયનું દર્શનમાત્ર માણસને વિરાટ આગળ વેંતિયાનું ભાન કરાવવા બસ છે. આશા છે આપણા આધુનિકો સસ્તી નામનાના શિકાર ન બનતાં હિમાલયને જીતવા નમાવવાનાં અરમાન સેવવા કરતાં એને અર્ચવા આરાધવાની આપણા સાધુ સાધક યાત્રીઓની પાડેલી જૂની પરંપરાને જ સેવશે અને ઉજાળશે." - સ્વામી આનંદ


Hand-picked Items Recommended by Us