• 0
  • No Items available
x

Bachpanna Bar Varas (બચપણનાં બાર વરસ)


Publisher: Navajivan Trust
Categories: Memories , Autobiography
Book Type: epub
Book Size: 1328.83 KB | ISBN(13): 9789789898116


મારી જીવન-જાત્રાનાં જે સંસ્મરણો હું અહીં નોંધવા નીકળ્યો છું તેની પાછળ કોઈનો ઉપકાર સાધવા કે સાધવાનો ભ્રમ મેં સેવ્યો નથી; નથી કોઈ પાસેથી કશું સર્ટિફિકેટ કે માન-અકરામ મેળવવાની આશા રાખી. એક સામાન્ય સાધુચરિત બુજરગ મિત્ર અને સાથીને સંતોષવા, અગર કહો કે ‘સ્વાન્તઃ સુખાય’ હું એ લખી રહ્યો છું. - સ્વામી આનંદ


Hand-picked Items Recommended by Us