• 0
  • No Items available
x

Adham Uddharan (અધમ ઉદ્ધારણ)


Publisher: Harismruti
Categories: Religion
Book Type: epub
Book Size: 2294.15 KB | ISBN(13): 9789384604615

Download Free Book From Mobile

અધમ ઉદ્ધારણ’ પુસ્તક, છ મહિના સુધી એકાંતમાં રહીને શ્રીજી મહારાજના માન્ય ગ્રંથોમાંથી શ્રીજી મહારાજની સામર્થી અને તેમના પ્રતાપ વિશે મૂળ શાસ્ત્રોનું ચિંતવન કરીને પછી લખેલ છે. આ પુસ્તકના પ્રારંભમાં પુરુષોત્તમનારાયણના સ્વરૂપનું, પોતે પ્રગટ કરીને પ્રવર્તાવેલ મંગળકારી ‘સ્વામિનારાયણ’ નામ આવે છે તે જ પ્રથમ તો મંગળમાં મંગળ છે. પછી ગ્રંથ વાંચીને તેમાં જે કહ્યું છે તેનું થોડામાં થોડું પણ આચરણ કરે તેનું શ્રીજી મહારાજ રૂડું કર્યા વગર રહેતા નથી...


Hand-picked Items Recommended by Us