• 0
  • No Items available
x

Amrutam (અમૃતમ્)


Publisher: Cygnet
Categories: Spiritual
Book Type: epub
Book Size: 1104.39 KB | ISBN(13): 9898989800031


2004માં પૂ. નાથાલાલ હ. જોશી (પૂ. ભાઈ, ગોંડલ)કૃત અમૃતમ્ ગ્રંથની આઠમી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થયા પછી એના અન્ય ખંડનું પ્રકાશન થયું છે. સાતત્ય અને અનુસંધાન માટે આ નવમી આવૃત્તિથી અમૃતમ્‌નું નવું નામકરણ અમૃતમ્ ખંડ: 1 કરવામાં આવ્યું છે.

પુસ્તકનું પ્રથમ પુષ્પ

તમારા જીવનમાં

દરેકે દરેક અસુંદર અને અમંગલ તત્ત્વો નષ્ટ થાય;

તમારી ચેતનામાંથી

સંઘર્ષ અને દ્વંદ્વો વિલીન થાય;

અશુદ્ધિઓ અને મર્યાદાઓની જગ્યાએ

ભાગવતી શક્તિની શુચિતા,

સંવાદિતા અને જ્ઞાન સ્થિર થાય;

ભાગવત સૌંદર્ય, માધુર્ય અને ઓજસ્ સ્થાયી થાય;

તમે આંતર અને બહિર્પ્રકૃતિના શાસક થાઓ અને

જગદંબાની દિવ્યલીલાનાં મુક્ત પાત્ર બનો.

This is a free e-book. To read this along with many other free readings, register on e-shabda and download E-Shabda Gujarati app.


Hand-picked Items Recommended by Us