• 0
  • No Items available
x

Salil Dalal (સલિલ દલાલ)

Description

ગુજરાતી અખબારોમાં ’ફિલમની ચિલમ’ અને ’ટાઇમ પ્લીઝ’ દ્વારા ફિલ્મ- ટીવીની કોલમને નવું પરિમાણ આપનારા સલિલ દલાલ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી કટારલેખનમાં સક્રિય છે. હાલમાં તે સપરિવાર કેનેડા રહે છે. શૈલીની રસાળતામાં સહજતાથી પરોવાયેલી અનેકવિધ વિગતો અને રસાળ-પ્રવાહી લેખન સલિલભાઈના લખાણની આકર્ષક વિલક્ષણતા છે.

Find Salil Dalal Ebooks and Books by Salil Dalal only on E-Shabda