• 0
  • No Items available
x

Jitesh Donga

Description

હું કાઠીયાવાડી (અમરેલી) ખેડૂતનું બ્લડ અને ઇન્ટરનેશનલ હાર્ટ ધરાવતી અલ્ટીમેટ આત્મા છું! મને ફોલો ન કરવો, કારણકે હું ખુબ ઝડપથી પરીવર્તન સ્વીકારી લઉં છું. બસ ચાહું છું કે તમે મારા ફોલોઅર નહી, પણ દોસ્ત-ચાહક-બિરાદર-ગુરુ બનીને મને અને મારી બુકને વાંચશો મારું ઝમીર-ખમીર-તાકાત-ઔકાત-મારું પૂરું ચારિત્ર્ય મારી નવલકથા “વિશ્વ માનવ” વાંચીને ખબર પડી જશે.