• 0
  • No Items available
x

Biren Kothari (બીરેન કોઠારી)

Description

કેમિકલ એન્જિનિયર તરીકે આશરે અઢી દાયકા આઇ.પી.સી.એલ.માં કામ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને પૂર્ણ સમય લેખનમાં ઝંપલાવનાર બીરેન કોઠારી જીવનચરિત્રો, દસ્તાવેજીકરણ, અનુવાદ અને સંપાદનની કામગીરીના ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ ધરાવે છે. રજનીકુમાર પંડ્યા સાથે મળીને અને સ્વતંત્રપણે તેમણે લખેલાં જીવનચરિત્રો અને સશોધન પુસ્તકો આ ક્ષેત્રમાં તેમની સૂઝ, ક્ષમતા અને પકડનાં ઉત્તમ ઉદાહરણ છે.

Chemical Engineer turned Writer,biographer turned blogger interested in arts, literature, vintage Hindi music,humor and many other things.

Find E-books by Biren Kothari and Books by Biren Kothari exclusively on E-Shabda