આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda . Travel

ઇમેજની દક્ષિણ ગુજરાત યાત્રા : ૧૩મું વર્ષ

On January 1, 2015 by Admin

‘આજનો ઇ-શબ્દ’ તરફથી આપ સૌ વાચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભ કામનાઓ…

પુસ્તકપ્રકાશનક્ષેત્રે ઇમેજ પબ્લિકેશન્સે નિરાળી ઇમેજ ઊભી કરી છે. જોવા ગમે એવાં અને જીવન તેમ જ સાહિત્યને લગતા અનેકવિધ સંપાદનો પ્રકાશિત કરીને ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ખેવના પણ ઇમેજના હૈયે હંમેશ વસેલી છે. જેને અનુષંગે ભાષા-સાહિત્યના પ્રચાર-પ્રસાર અર્થ ઇમેજ નોખા અનોખા કાર્યક્રમો કરતું રહ્યું છે.

ગત વર્ષે યુરોપના દેશો અને મુંબઈમાં ખૂબ સફળ રહેલો સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સુરેશની સાથે સાથે’ આ વર્ષે નવા ઉમંગ સાથે દક્ષિણ ગુજરાતની યાત્રાએ છે. તા. ૦૨/૦૧/૨૦૧૫થી લઈને તા. ૦૬/૦૧/૨૦૧૫ સુધી દક્ષિણ ગુજરાતના મુખ્ય પાંચ શહેરો સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને વડોદરામાં દિગ્ગજ કલાકારો સુરેશ દલાલની સ્મૃતિવંદના કરશે. સુરેશ દલાલનાકાવ્ય-સંગ્રહ ‘કાવ્યવૃષ્ટિ’ અને ઇમેજ દ્વારા પ્રકાશિત માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુસ્તક ‘સાક્ષીભાવ’ની પ્રકાશનયાત્રા નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં તમે ટોચના ગુજરાતી કલાકારો અને મહાનુભાવોને માણી શકશો. ‘આજનો ઈ-શબ્દ’માં એ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા…


Dakshin Gujarat-2015-sw-1

Dakshin Gujarat-2015-sw-2

Dakshin Gujarat-2015-sw-3

Dakshin Gujarat-2015-sw-4

 


જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
www.e-shabda.com/blog

[Imageni Dakshin Gujarat Yatra, Image Tour to South Gujarat, e-shabda blog posted on 01st January 2015]

2 comments

  • jyotindra Dalal January 2, 2015 at 4:26 pm - Reply

    I have seen many programs of Image and enjoy at Bhaidas and interested in future programs and activity of Image publication

  • Nishant Desai January 3, 2015 at 11:01 am - Reply

    Yesterday attended Image tour program at Surat. Enjoyed…. Jalso Padi gayo..

Leave a Reply to jyotindra Dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.