Category: Memories

‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી

માતાની મમતા વિશે અહોભાવ-ભક્તિભાવ છલકાવતાં બીબાંઢાળ–સ્ટીરીયોટાઇપ સુવાક્યોથી માંડીને ‘પ્રેરક પ્રસંગો’ ચલણમાં છે. ‘મધર્સ ડે’/ Mother’s Day નિમિત્તે તેમના ભાવ કામચલાઉ ઉંચકાશે, પણ એ જ ચિત્રની બીજી બાજુ એટલે ‘મધર ઇન્ડિયા’માં રજૂ થયેલી ભારતીય માતા– એક એવી માતા, જે દુનિયાભરનાં દુઃખ વેઠીને સંતાનો ઉછેરે છે, પણ વખત આવ્યે આડી લાઇને ચડેલા પોતાના પુત્રને ગોળીએ દેતાં અચકાતી નથી. મધર્સ Read More

સાગર મુવીટોન : પુસ્તકરૂપ કૌતુક – સંજય શ્રીપાદ ભાવે

પોણી સદી પહેલાંની દુર્લભ છબિઓ અને માહિતીથી સમૃદ્ધ નવું રમણીય પુસ્તક ‘સાગર મુવીટોન’, સિનેમા વિષય પરનાં ગુજરાતી પુસ્તકોમાં અજોડ કહી શકાય તેવું છે. આ દળદાર ગ્રંથમાં સાગર મુવીટોન નામની ફિલ્મ કંપનીનો ઇતિહાસ લેખક-સંપાદક બિરેન કોઠારીએ આલેખ્યો છે. કંપનીએ ૧૯૩૧થી લઈને ચડતી-પડતી સત્તરેક વર્ષમાં, પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ સહિત છ ભાષામાં સિત્તેરથી વધુ ફિલ્મોનું નિર્માણ Read More