સં–જીવનસૂત્ર… અંકિત ત્રિવેદી

પોતાના વખાણ પોતે જ કરવાં એ કેટલું યોગ્ય? પરંતુ અહીં એવું નથી. અહીં તો કોઈકના દ્વારા મળેલી પ્રસંશાને એક સંસ્થા-ટીમ વતી માણવાની વાત છે. વાત એમ છે, કે ભારતના પ્રકાશકોની સહિયારી માતૃસંસ્થા ‘ધી ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લીશર્સ (The Federation of Indian Publishers) દ્વારા નવભારત સાહિત્ય મંદિર માટે ડિઝાઇન કરેલ કવિ અંકિત ત્રિવેદી દ્વારા સંપાદીત પુસ્તક Read More

માણસોનાં પ્રકારો… પ્રકારોમાં માણસો…

હાસ્યરસ લઈને હાજર છે આજનો ઇ-શબ્દ. લેખક અંકિત ત્રિવેદીની કલમે વાંચો આ રંગબેરંગી દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. અને હા, તમને એ પ્રકારો ના ખબર હોય તો ય ચિંતા નહી, Facebook અને WhatsApp વાપરતા હશો તો બસ છે… આજની ભાષામાં પ્રસ્તુત છે ઇ-શબ્દ પર…  માણસ માત્રમાં મને રસ! તોય એ માણસોથી સંબંધોને જાય છે Read More

પૂરબ ઔર પશ્ચિમ – ધૃતિ સંજીવ

આજના ઇ-શબ્દમાં કઇંક જુદું, કઇંક નવું… હા, તાજી માજી ગુજરાતીમાં માણો લેખિકા ધૃતિ સંજીવની કલમે… કેવી રીતે આપણે પશ્ચિમ તરફ અને પશ્ચિમ આપણે તરફ આવી રહ્યું છે… વર્તમાનનો આધાર લઈને લેખિકાએ પ્રસ્તુત કરેલું કલ્પના-ચિત્ર ખરેખર મજા આવે એવું છે…  [સૌજન્ય: ચિત્રલેખા] મને એજ સમજાતું નથી કે આમ શાને થાય છે? દેશ ત્યાંનો ત્યાં જ રહે ને Read More

વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય—પ્રમાણિક લેખીકા’, અગ્રગણ્ય સાહિત્યકાર, નાટ્યકાર અને નવલકથાકાર… ઉત્તમ વક્તા અને બીજું ઘણું બધું… નવલકથા, ટૂંકી વાર્તા, લેખો, અનુવાદ, સંકલન, પત્રો, કવિતા, નાટકો અને ઓડિયો બુક સાથે પચાસથી પણ વધારે પ્રકાશનો… એમનાં પોતાનાં શબ્દોમાં… ‘કવિતા લખવી એ મારે માટે શ્વાસ લેવા જેટલું અગત્યનું છે’ તે છતાં અત્યાર સુધી ફક્ત એક જ કાવ્ય સંગ્રહ એમણે આપ્યો છે: Read More

સાહિત્યમાં ચમાર-વૃત્તિ – ઝવેરચંદ મેઘાણી

આજે, તા. ૯ સપ્ટેમ્બર એટલે લિઓ તૉલ્સતોયની જન્મતિથિ.  વિશ્વ સાહિત્યમાં તૉલ્સતોયનું પ્રદાન અગ્રેસરનું રહ્યું છે. મહાત્મા ગાંધી પોતાના અસહકારના વિચારને તૉલ્સતોયના Kingdom of God is Within You પુસ્તકથી સ્ફૂર્યો હોવાનું કહે છે. ઇ-શબ્દ આ મહાન લેખક-ચિંતકને અંજલી આપતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઇ.સ.૧૯૩૭ માં જન્મભૂમિમાં જે લેખ લખ્યો હતો તે વાચક સમક્ષ મૂકે છે. લેખની પૂર્વભૂમિકા તૉલ્સતોયના Read More

વિદાયગીતના સર્જનની વાત – અંકિત ત્રિવેદી

બેના રે.. સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાય દીકરી ને ગાયદોરે ત્યાં જાય દીકરીતો પારકી થાપણ કહેવાય. બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે, રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે. બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાય. તારા પતિનો પડછાયો થઈરહેજે સદાયે Read More

અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…

શિક્ષક દિને કઇંક જુદું –  સફળતાની ટોચે પહોંચેલા વ્યક્તિઓની પોતાના શિક્ષક વિશેની સ્મરણાંજલિઓ ફોટોગ્રાફર વિવેક દેસાઇની સ્મરણાંજલી ખ્યાતનામ ફોટોગ્રાફર અશ્વિન મહેતાને. . . (સૌજન્ય: નવનીત સમર્પણ) સને ૨૦૦૦ની સાલમાં એમણે ફોટોગ્રાફી બંધ કરીને બધા કૅમેરા વેચી નાંખ્યા. પ્રવાસો પણ બંધ કર્યા. ૧૯૫૨ માં હિમાયલના ફોટોગ્રાફ સાથે શરૂ થયેલી ફોટોયાત્રા ૧૯૯૯ ના ડિસેમ્બરમાં દક્ષિણ ભારતના ફોટોગ્રાફ Read More

ધીરુભાઈને મિડ શોટમાં જોતાં જોતાં અટકું – લાભશંકર ઠાકર

શિક્ષક દિને કઇંક જુદું –  સફળતાની ટોચે પહોંચેલા વ્યક્તિઓની પોતાના શિક્ષક વિશેની સ્મરણાંજલિઓ સાહિત્યકાર લાભશંકર ઠાકરનો સ્મૃતિ-પત્ર પોતાના શિક્ષક શ્રી ધીરૂભાઈ ઠાકર માટે. . .  તારીખ 11-3-2014ના પત્રમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળ તરફથી પત્ર મળ્યો. જેમાં ધીરુભાઈ ઠાકર વિશેની અંગત છાપ, ત્રણ પૃષ્ઠો (લગભગ એક હજાર શબ્દોમાં) લખવાનું ઇજન મળ્યું. ધીરુભાઈ ઠાકરને સર્વ પ્રથમ પ્રત્યક્ષ Read More

ક્યાં ગયા એ દિવસો? (હિતેન આનંદપરા)

આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું એકડો ઊંધો અને તોફાન પણ ચીતરી લીધું – મધુમતી મહેતા માણસની ઝંખના સતત કશું મેળવવાની હોય છે. સારી નોકરી મળે, ધંધામાં ઠરીઠામ થઈએ, સમયસર ગોઠવાઈ જઈએ, સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે, સગવડો મળે, સુખ મળે… આ માટે સમયનો અને શક્તિનો ભોગ આપીએ. પણ કોઈ આપણને બાળપણ પાછું આપવાનુંકહે તો? એક Read More

Stop All the Clocks… – Suresh Dalal

પોતાની જ કવિતાઓથી સૌને રસતરબોળ કરી નાખતા કવિ સુરેશ દલાલ જ્યારે કોઈ અંગ્રેજી કાવ્યનો આસ્વાદ કરાવે ત્યારે કળાનો ત્રિવેણી સંગમ થાય. મૂળ કાવ્ય, સુરેશ દલાલનો ભાવાનુવાદ અને તેમના જ દ્વારા થતો આસ્વાદ. અહી આ સંગમ વાચકો સમક્ષ રજૂ કરવાની સાથે-સાથે ચોથું પરિમાણ, સુરેશ દલાલના જ અવાજમાં તેની ઓડિયો ક્લિપ રજૂ કરીએ છીએ. કાવ્ય છે : Read More

તુષાર ભટ્ટ: કૌટુંબિક તંત્રી (વિવેક દેસાઈ)

આજે 18 ઑગસ્ટે વિવેક દેસાઈના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનનો પહેલો દિવસ. ખૂબ અનયુઝવલ વિષય છે – સેલ્ફી… તેવે સમયે વિવેકના શબ્દોમાં એક સેલ્ફી… એમ્બ્યુલન્સ આવી. એમને અંદર સુવાડાયા. એમના સહિત લગભગ સહુ કુટુંબીજનોને જાણ હતી કે હવે ઘરે જીવતા પાછા નહીં ફરી શકે. સહુએ આંખોના ખૂણામાં એક આશા ભરી રાખેલી. ઘરથી હોસ્પિટલ સુધીનો રસ્તો દસ મિનિટ જેટલો. Read More

આઠમની ધોધમાર મધરાતે એક વાર . . .

આઠમની ધોધમાર મધરાતે એક વાર, પાનીને અડીને પૂર વળશે. પાણીનીં ભીંત્યું બંધાઈ જાશે, ને તે’દિ ગોકુળને ગોવાળ એક મળશે. લીલુડાં વાંસ વન વાઢશો ના કોઈ, ને મોરપીંછિયુંને ભેળી કરાવજો… રોઈ રોઈ આંસુંની ઊમટે નદી તો એને કાંઠે કદંબવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો… કવિ માધવ રામાનુજનું આ Read More

1 2 3