• 0
  • No Items available
x

Vahli Mummy! Vahla Pappa! (વહાલી મમ્મી! વહાલા પપ્પા!)


Categories: Essays
Magazine Frequency:Perpetual
No of Chapters Released:1
ISBN(13): 9780080000150


તમે જો માતા–પિતા બનવા માગતાં હો કે બની ચૂકયાં હો તો એક વાત હંમેશાં યાદ રાખજો કે તમારા સંતાનને આ વિશ્વમાં લાવવાનો નિર્ણય તમારો હતો, એનો નહીં! એને એક સારી વ્યક્તિ, એક સારા નાગરિક બનાવવાની ફરજ તમારી છે અને તમે જો એમ નથી કરતા, અથવા કરવામાં અસફળ જાવ છો તો તમે એટલો મોટો ગુનો કરો છો કે જેની કોઈ માફી જ નથી!


Hand-picked Items Recommended by Us