• 0
  • No Items available
x

Timirpanthi (તિમિરપંથી)


Publisher: Dhruv Bhatt
Categories: Novel
Book Type: epub
Book Size: 919.25 KB | ISBN(13): 9789384604325


મનોજ બસુનું નિશિકુટુંબ મેં વાંચ્યું તો મન થયું કે મારી આસપાસની દુનિયામાં પણ આવા મનુષ્યો હોય તો તેમને શોધીને મારે તેમને મળવું. છેલ્લાં બે વરસમાં હું તે કરી શક્યો. નગરમાં, વાસમાં અને વગડે દંગાઓમાં વસતાં કેટલાંક જનોને મળીને મેં તેમની વાતો સાંભળી. મને એ ગમે છે કે મને મળેલી વાતો હું વાચકો સામે મૂકું. તેથી આ પુસ્તક તમારા હાથમાં મૂકતાં મને આનંદ થાય છે.


Hand-picked Items Recommended by Us