• 0
  • No Items available
x

Sangath Ekbijano (સંગાથ એકબીજાનો)


Book Type: epub
Book Size: 2247.77 KB | ISBN(13): 9789384604448
Download Sample Preview Book From Mobile


બે જણાંને એક જ દિશામાં જવું હોય અને સાથે સાથે ચાલી નીકળે એને ‘સંગાથ’ કહેવાય. આ સંગાથ એટલે સધિયારો, આ સંગાથ એટલે સલામતી, આ સંગાથ એટલે સાથે સાથે રસ્તો કાપવાની સાઝેદારી. આ પુસ્તકનું નામ ‘સંગાથ’ એટલા માટે છે, કારણ કે આ ‘એકબીજાને’... મણકાનું દસમું પુસ્તક છે. કહેવાય છે કે દરેકનો ‘દસકો’ આવે છે. એ દસકામાં માણસ શ્રેષ્ઠ આપે છે ને શ્રેષ્ઠ પામે છે.


Hand-picked Items Recommended by Us