• 0
  • No Items available
x

Samjan Ekbijani (સમજણ એકબીજાની)


Magazine Frequency:Perpetual
No of Chapters Released:1
ISBN(13): 9780060000041
Download Sample Preview Book From Mobile


જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે... કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાકી હોય છે... ‘એકબીજાને ગમતાં રહીએ’ એ એક એવી કોલમ છે જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે!


Hand-picked Items Recommended by Us