• 0
  • No Items available
x

Mausam Ekbijani (મોસમ એકબીજાની)


Book Type: epub
Book Size: 1561.54 KB | ISBN(13): 9789384604363
Download Sample Preview Book From Mobile


જિંદગીના દરેક તબક્કે આપણે જે ઇચ્છીએ તે આપણને નથી મળતું એ સત્ય સહુ સમજે છે. વાતચીતમાં કે સલાહ દરમિયાન આ સત્યનું આપણે પુન:ઉચ્ચારણ પણ કર્યા કરીએ છીએ, તેમ છતાં આ સત્ય સ્વીકારતા નથી! માણસમાત્રને શોધ છે ‘સાચા પ્રેમની’... ‘સાચા સંબંધની’... શબ્દમાં વ્યક્ત થતી દરેક લાગણી સાચી નથી હોતી અને દરેક સાચી લાગણી શબ્દમાં વ્યક્ત થઈ શકતી નથી આટલું સમજી લઈએ...સ્વીકારી લઈએ તો કદાચ ‘એકબીજાને ગમતાં રહીએ’. આ પુસ્તક ‘દિવ્ય ભાસ્કર’ની ‘મધુરિમા’ પૂર્તિમાં પ્રકાશિત થતી કોલમ ‘એકબીજાને ગમતાં રહીએ’ના લેખોનો સંગ્રહ છે.


Hand-picked Items Recommended by Us