• 0
  • No Items available
x

Mari Jeevankatha-Jawaharlal Nehru


Weight: 1000.00 (Gram)
Publisher: Navajivan Trust
ISBN(13): 9788172296391


“જવાહરલાલની જીવનકથા નિત્યા વિકાસવંત જીવનના અસાધારણ વિકાસક્રમનો પોતાને મુખે કહેવાયેલો ઇતિહાસ છે. આ પુસ્તકમાં એ વિરલ વીરજીવનની કથા છે; યુવાવસ્થાથી જે વૈભવમાત્રને ફગાવી રણમાં ઝૂઝનાર, અનેક આઘાતોથી માથું લોહીયાળું થયા છતાં માથું અણનમ રાખનાર, બલ્કે માથું હાથમાં લઈને ઝૂઝનાર યોદ્ધાના જીવનની કથા છે.” – મહાદેવ હરિભાઇ દેસાઇ (ઉપોદ્ઘાતમાંથી)


Hand-picked Items Recommended by Us