• 0
  • No Items available
x

Karnalok (કર્ણલોક)


Publisher: Dhruv Bhatt
Categories: Fiction , Young Adult , Novel
Book Type: epub
Book Size: 579.28 KB | ISBN(13): 9789384604080


દુર્ગા જેવું વિદ્રોહી અને અંદરથી સમજદારપાત્ર હમણાની કોઈ ગુજરાતી કથામાં આવ્યું નથી. એકવાર કથા વાંચવાનું શરુ કરો તો તમે અધૂરી છોડવાના નથી. અનાથાલયના પીળા મકાનમાં રહેતા બાળકોને બહારનો એક છોકરો પોતાના માનવા માંડે છે. કુળ, કુલાભિમાન, વંશ અને સગાઈ વિશેના સંપૂર્ણ ખ્યાલને બદલી નાખતી આ કથા માનવજાતની પ્રથમ માતાને અર્પણ કરાઈ છે તે જ બતાવે છે કે લેખકની દૃષ્ટી કયાં પહોંચીને જુએ છે.


Hand-picked Items Recommended by Us