• 0
  • No Items available
x

Gaay Tena Geet (ગાય તેનાં ગીત)


Categories: Poem
Book Type: epub
Book Size: 41938.07 KB | ISBN(13): 9789351752875


જાણીતા નવલકથાકાર અને સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ લિખિત ગીતોનો સંગ્રહ. ધ્રુવભાઇ કહે છે કે, "કૃતિને કોઈ એકનું સર્જન ગણવું ગમતું નથી. આ પુસ્તક આપણા સામૂહિક આનંદનું પરિણામ છે." આ પુસ્તકમાં છે તેમાંથી કેટલાંક ગીતો કળાકારોએ સ્વરબદ્ધ કર્યા અને ગયેલાં છે. એટલા ગીતો ઑડિયો સાથે માણી શકાશે. આ ગીતોની માહિતી નીચે દર્શાવી છે. ૧. તમે ગાયાં આકાશ** ૨. ઓચિંતું કોઈ મને ૩. ચાલ સખી પાંદડીમાં ૪. ચાલને વાદળ થઈએ** ૫. લીલી છમ્માક થઈએ ૬. એક પા લહેરે દરિયો** ૭. ચાર લીટીનો કાગળ ૮. ઈશ્વર છે અલ્લા છે ૯. ક્યાંક ચોમાસું ગાજે છે** ૧૦. હરિ તને ૧૧. પ્રેમ કરીને રે’જો ૧૨. ભાળો ભાળો રે ** નિશાનીવાળાં ગીતો સ્વરબદ્ધ કર્યાં નથી. તે ગીતો સ્વર સાથે જ આવ્યાં છે. ગાનાર તો પોતાની મસ્તીમાં ગાતાં હોય તે કારણે લખેલાં ગીત કરતા ગવાયેલાં ગીતમાં પાઠ ભેદ, ઉચ્ચારભેદ કે થોડા ફરક આવે છે તે ઘટના પુસ્તકના નામને સાર્થક કરે છે.


Hand-picked Items Recommended by Us