• 0
  • No Items available
x

Dushyant Kumar (દુષ્યંત કુમાર)


Weight: 50.00 (Gram)
ISBN(13): 9789384076054


‘દુષ્યંત કુમાર – એક પત્થર તો તબીયત સે ઉછાલો યારો’ એ સાર્થક પ્રકાશનની ‘ક્લાસિક શ્રેણી – ઉત્તમ સર્જનને જાણવા-માણવાનો ઉત્સવ!’નું પ્રથમ પુસ્તક છે, જેમાં લેખક દીપક સોલિયા એ લખેલા દુષ્યંત કુમાર અને તેમના શેર-ઓ-શાયરીઓથી ભરપૂર લેખોનું એક હળવું સંપાદન છે. પુસ્તક દુષ્યંત કુમારની કૃતિ સાથે એક નાતો એવો બાંધી આપે છે કે તમને દુષ્યંત કુમાર વિષે વધુ જાણવા-વાંચવાનું મન થાય જ...


Hand-picked Items Recommended by Us